આંકલાવ: આમરોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં વન્ય જીવસપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Anklav, Anand | Oct 4, 2025 આંકલાવ તાલુકાની પે સેન્ટર શાળા આમરોલ શાળા ખાતે ખાતે સામાજિક વનીકરણ વિભાગ આંકલાવ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને વન્યજીવો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.