ભાવનગર શહેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, SP એ કચેરી ખાતેથી માહિતી આપી
Bhavnagar City, Bhavnagar | Apr 24, 2026
ઘરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જિલ્લામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર ચૂંટણી અંગે પોલીસ સાથે એસઆરપીની ટીમ પણ ચૂંટણી દરમિયાન તૈનાત રહેશે. પોલીસ બંદોબસ્તને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા કચેરી ખાતેથી માહિતી આપી હતી.