તારાપુર: ચેક રિટર્ન કેસમાં સજા પામેલ નાસતા ફરતા નાના કલોદરાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Tarapur, Anand | Jun 2, 2026 પેટલાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસમાં સજા પામેલ આરોપી કિરણભાઈ હીરાભાઈ પટેલ (ઉ.વ.38, રહે. નાના કલોદરા, જી. આણંદ) નાસતો ફરે છે અને હાલમાં નાના કલોદરામાં હાજર છે.બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.