ભાવનગર: ધોલેરા હાઇવે પર હેબતપુર ના પાટિયા પાસે ખાનગી બસ વચ્ચે અકસ્માત
આજે તા 5.10.25 ના રોજ ધોલેરા ભાવનગર હાઇવે પર હેબતપુર પાટીયા પાસે બે ખાનગી બસ ( લકઝરી) વચ્ચે અકસ્માત, અકસ્માતમાં આઠ થી દસ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત , સદ્ નશીબે કોઈ જાનહાની નહીં,ઇજાગ્રસ્તો ને ૧૦૮ મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ધોલેરા પોલીસ ઘટનાસ્થળે, ધોલેરા - ધંધુકા - બરવાળા એમ ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે