કાંકરેજ: LCB પોલીસે સામઢી ત્રણ રસ્તા નજીક થી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી
બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે આજે મંગળવારે પાંચ કલાકે આપેલી વિગતો પ્રમાણે સામઢી ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી 5,88,120 નો વિદેશી દારૂ તેમજ સાત લાખની કાર મળી 12,88,120 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો