આજે મંગળવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ રાયપુરની વિવેકાનંદ કોલેજ વિવાદમાં આવી છે.જેમાં તંત્ર દ્વારા કોલેજને બીયુ પરમિશનને લઈ સીલ કરી છે. જ્યારે જીકાસ પોર્ટલ પરથી કોલેજનું નામ ના હટાવાતા એડમિશન પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને એડમિશન આપવામાં આવી રહ્યા છે.