Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તારાપુર: કણઝટ રોડ પર ચાલુ ઇકો કાર આગનો ગોળો બની

Tarapur, Anand | May 24, 2026
એક ઇકો કાર કણઝટ રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી કારને રોડની સાઇડમાં ઉભી રાખી દીધી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યહત.