ગોધરા: પંચમહાલના પોલીસ અધિકારીની ભાવભીની વિદાય: SOG PI આર.એ. પટેલની અમદાવાદ ખાતે બદલી.
પંચમહાલના પોલીસ અધિકારીની ભાવભીની વિદાય: SOG PI આર.એ. પટેલની અમદાવાદ ખાતે બદલી.પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની નિષ્ઠાવાન કાર્યશૈલી માટે જાણીતા SOG (Special Operations Group) ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે પંચમહાલ પોલીસ દ્વારા એક ભવ્ય અને લાગણીસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.