ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરો પર સખત કાર્યવાહી કરવામાં આવી
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરો પર સખત કાર્યવાહી કરવામાં આવી છે હાથનો સાથ છોડી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 18 થી 20 જેટલા કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષના આદેશોની અવગણના કરીને પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેનાર 18 થી 20 જેટલા કોગ્રેસ કાર્યકરો સામે પક્ષ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.