*વિદેશી દારૂની પ્લાસ્ટિકની નાની બોટલો નંગ 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ.* આજ રોજ સવારના 10 વાગ્યાં માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધોલેરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ 110 સાથે બે ઈસમોને ઝડપી પાડતી ધોલેરા પોલીસ. ચોક્કસ મળેલ બાતમીને આધારે ઈસમોને ઝડપી પાડ્યા. ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આવેલ પીપળીગામ ટોલટેક્સ ખાતે વોચ ગોઠવી બે ઈસમોને કુલ 18700 મુદામાલ સાથે ઝડપી પાડ્યા.