ગોધરા: કાળઝાળ ગરમી વચ્ચે માનવતા મહેકી: રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ઠંડા શરબત અને પાણીની વ્યવસ્થા કરાઈ
ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે માનવતા મહેકી: રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ઠંડા શરબત અને પાણીની વ્યવસ્થા કરાઈ, હાલમાં વધી રહેલી ગરમીના પ્રકોપને જોતા મુસાફરોને રાહત આપવા માટે ગોધરા રેલવે સ્ટેશન ખાતે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનના સ્ટોર વેન્ડરો દ્વારા મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડા શરબત અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.સમગ્ર સેવાયજ્ઞનું આયોજન વસીમભાઈ ગોરા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ગરમીના કારણે ટ્