Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

મહુવા: મહુવા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે લો લેવલ કોઝવે ડૂબતા છ રસ્તાઓ બંધ

Mahuva, Surat | Jul 6, 2025
મહુવા તાલુકામાં અને ઉપરવાસમાં આવેલ સાંબેલાધાર વરસાદ ને પગલે તાલુકામાંથી પસાર થતી લોકમાતા અંબિકા, પૂર્ણા ,કાવેરી અને ઓલણ કાંઠો કાંઠ વહી રહી તો તાલુકાના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જેને પગલે ખરવાણ ભીલ ફળિયા રોડ, મહુવરીયા કાંકરીમોરા ફળિયા રોડ,વહેવલ હટવાડા ઝરી ફળિયા રોડ તેમજ ખૂંટી ફળિયા રોડ અને નલધરા સરકાર ફળિયા થી બેઝિયા ફળિયા જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. મહુવા તાલુકામાં અત્યાર સુધી મોસમનો કુલ ૮૭૬ મીમી વરસાદ વરસી ચૂક્યો છે.