દસ્ક્રોઈ: અમદાવાદમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ 43 માં પ્રચારનો જોર વધ્યો
અમદાવાદમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ 43 માં પ્રચારનો જોર વધ્યો મતદાન અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતે જીભ હાસલ કરવા માટે ઉમેદવારો એડીથી ચોંટી લગાવી રહ્યા છે ત્યારે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ 43 માં કોંગ્રેસ દ્વારા પણ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે સવારે 9:00 વાગ્યાના આસપાસ થી પ્રચાર કરવાની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે