સોનગઢ: સોનગઢ પથ્થરમારા કેસમાં વધુ 2 આરોપી ઝડપાયા, કુલ 12 લોકો પોલીસ સકંજામાં
Songadh, Tapi | Oct 23, 2026 સોનગઢ પથ્થરમારા અને હિંસાના કેસમાં પોલીસે ઉમર અને તાહિર નામના વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ 12 લોકો પકડાયા છે, જેમાંથી 11 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.