ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ જર્જરીત બનતા લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો #Jansamasya
Bhavnagar City, Bhavnagar | May 17, 2026
શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ જર્જરીત બની છે. સ્લેબમાં ગાબડાં અને લાઈટના વાયર પણ ખુલ્લા હોવાથી વેપારીઓ અને લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ત્યારે તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.