અમદાવાદના યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ ગોંધી રાખ્યો હોવાનો બનાવ.અમદાવાદથી દાહોદ કામ ગયેલા યુવક પર અમાનવીય અત્યાચાર ગુજારી, તેના પરિવાર પાસે 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, પોલીસે યુવકને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.