Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: પોપટપૂરા ગામ પાસે વેજલપુર પોલીસમથકની કાર પલટી ખાઈને ગટરમાં પડી જતા બે પોલીસકર્મીઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી

Godhra, Panch Mahals | May 4, 2026
ગોધરા તાલુકાના પોપટપૂરા ગામ નજીક વેજલપુર પોલીસમથકની સરકારી કાર પલટી ખાઈ ગટરમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. ગત 25 એપ્રિલે આરોપીના મેડિકલ ચેકઅપ બાદ પરત ફરતી વખતે કારનો ગુટકો તૂટી જતા વાહન બેકાબૂ બની માટીના ઢગલા પર ચઢી પલટી ગયું હતું. આ અકસ્માતમાં ચાલક સહિત પોલીસકર્મી અને આરોપીને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. વાહનને નુકસાન થયું હતું. સમગ્ર મામલે પોલીસે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

ગોધરા: પોપટપૂરા ગામ પાસે વેજલપુર પોલીસમથકની કાર પલટી ખાઈને ગટરમાં પડી જતા બે પોલીસકર્મીઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી - Godhra News