વઢવાણ: આર્ટસ કોલેજ થી રિવરફ્રન્ટ સુધી રૂપિયા 8.30 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે
સુરેન્દ્રનગર શહેરમાં રિવરફ્રન્ટ રોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના કારણે રસ્તાનું ધોવાણ થઈ જાય છે જેને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આર્ટસ કોલેજ થી રિવરફ્રન્ટ સુધી રૂપિયા 8.30 કરોડના ખર્ચે સીસી રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.