Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરા શહેરમાં ચૈતર વસાવાના સમર્થનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા રેલીનું આયોજન

Godhra, Panch Mahals | Jun 27, 2026
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાઇકોર્ટ સમક્ષ ચૈતર વસાવાને યોગ્ય ન્યાય મળે તેવી મુખ્ય માંગ બુલંદ કરી હતી.આ પદયાત્રામાં પંચમહાલ જિલ્લાના સાતેય તાલુકાઓમાંથી આમ આદમી પાર્ટીના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા

MORE NEWS

ગોધરા: ગોધરા શહેરમાં ચૈતર વસાવાના સમર્થનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા રેલીનું આયોજન - Godhra News