પેટલાદ: પેટલી નહેરમાંથી મળેલ લાશમાં ત્રણ સામે ગુનો નોંધાયો, રધવાણજની પરણીતા દીકરા સાથે નડિયાદ નહેરમાં પડી હતી
Petlad, Anand | Mar 3, 2026 નવાગામ પેટલી નહેરમાંથી ગત દિવસોમાં પરણીતાની લાશ મળી આવી હતી. સમગ્ર બનાવમાં પોલીસે તપાસ કરતાં પરિણીતાએ દીકરા સાથે નડિયાદ નહેરમાં ઝંપલાવ્યું હતું. અને દીકરો નડિયાદ નહેરમાંથી મળ્યો હતો અને પરણીતાની પેટલી નજીક નહેરમાંથી મળી આવી હતી. મહેળાવ પોલીસ મથકે ત્રણ સામે ગુનો નોંધાયો છે.