ભુજ: જગદીશ વિશ્વકર્માના સ્મૃતિવન, ભુજ મધ્યે આયોજિત અભિવાદન કાર્યક્રમની તૈયારીના આખરી સમીક્ષા: દેવજી વરચંદએ વિગતો આપી
Bhuj, Kutch | Nov 4, 2025 કચ્છની ખમીરવંતી ધરા પર પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્મૃતિવન, ભુજ મધ્યે આયોજિત અભિવાદન કાર્યક્રમ ની તૈયારીના આખરી ઓપ માટે સભા સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી.