Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: પોસ્કોના ગુનામાં બોરતળાવ વિસ્તારમાં રહેતા શખ્સને નામદાર કોર્ટ દ્વારા 5 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો

Bhavnagar City, Bhavnagar | May 3, 2026
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા શખ્સને નામદાર કોર્ટ દ્વારા 5 વર્ષની સજાનો હુકમ કરાયો છે. જે શખ્સએ સગીર દીકરી સાથે શારીરિક અડપલાં કરાયા મામલે ગુનો નોંધાતા પોલીસે ઝડપી લીધો હતો. જે કેસ કોર્ટમાં ચાલતા નામદાર કોર્ટ દ્વારા તકસીરવાન ઠેરવી 5 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: પોસ્કોના ગુનામાં બોરતળાવ વિસ્તારમાં રહેતા શખ્સને નામદાર કોર્ટ દ્વારા 5 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો - Bhavnagar City News