વટવા: રિવરફ્રન્ટ પર પૂરઝડપે આવતી કારે મચાવ્યો આતંક! પૂર ઝડપે આવતીકારે અન્ય કારને ટક્કર મારી
રિવરફ્રન્ટ પર પૂરઝડપે આવતી કારે મચાવ્યો આતંક! રિવરફ્રન્ટ જેવા શાંત વિસ્તારમાં નબીરાઓની સ્પીડ હવે જોખમી બની રહી છે. સ્પોર્ટ્સ પાર્ક પાસે બનેલી આ ઘટનામાં પૂરઝડપે આવતી બ્લેક કારે બીજી ગાડીને અડફેટે લેતા ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે...