દસ્ક્રોઈ: શાહે આલમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
શાહે આલમ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક શાહેઆલમ વિસ્તારની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેઠક વ્યવસ્થા માટે આયોજન કરી બેઠક વ્યવસ્થા બનાવામાં આવી હતી ત્યારે હવે આ બેઠક વ્યવસ્થા પર આ સામાજિક તત્વોનું અડ્ડો જોવા મળી રહ્યો છે જેને લઇને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી ત્યારે સ્થાનિક દ્વારા 11 તારીખના 2:00 વાગે મીડિયા ને પ્રતિક્રિયા પણ આપવામાં આવી