અમદાવાદ શહેર: AMTSની ફ્રી મુસાફરીનો 9 લાખ લોકોએ લાભ લીધો, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીમાં 9 લાખ લોકોએ AMTSમાં મુસાફરી કરી
અમદાવાદમાં લોકોએ AMTSની ફ્રી મુસાફરીનો લાભલીધો. 3 દિવસમાં 9 લાખ લોકોએ લાભ લીધો. ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી 3 દિવસમાં 9 લાખ લોકોએ એએમટીએસની મફત મુસાફરી કરી.