Chaos erupted at Poddar Arcade in Varachha, Surat, after a shop allegedly advertised Bluetooth devices for ₹100. Customers created a commotion after claiming they were being given non-functional Bluetooth devices. The situation escalated when a customer demanding a refund was allegedly assaulted. A video of the incident has surfaced on social media, reportedly showing three to four individuals attacking the customer. 🚨
सूरत के वराछा स्थित पोद्दार आर्केड में ₹100 में ब्लूटूथ देने के विज्ञापन के बाद हंगामा हो गया। ग्राहकों का आरोप है कि उन्हें खराब ब्लूटूथ डिवाइस दिए गए। पैसे वापस मांगने पहुंचे एक ग्राहक के साथ कथित रूप से मारपीट की गई। घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें तीन से चार लोगों द्वारा ग्राहक की पिटाई करते हुए देखा जा सकता है। 🚨
સુરતના વરાછા સ્થિત પોદ્દાર આર્કેડમાં ₹100માં બ્લૂટૂથ આપવાની જાહેરાત બાદ હોબાળો મચ્યો. ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમને બંધ બ્લૂટૂથ ડિવાઇસ આપવામાં આવ્યા હતા. રૂપિયા પરત માંગવા પહોંચેલા એક ગ્રાહકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ત્રણથી ચાર ઇસમો ગ્રાહકને માર મારતા હોવા�
Udhna, Surat | Jul 15, 2026