રાપર: ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ બનાવવાનું કારખાનુ ઝડપાયું, 4 શખ્સો સામે ફરિયાદ નોંધી 9 લાખ ૪૩ હજારનો મુદ્દામાલ જપ્ત
Rapar, Kutch | Oct 10, 2025 રાપર તાલુકાના ચિત્રોડ ગામે ગાગોદર પોલીસ સ્ટેશનની ટીમે એક વિશેષ કાર્યવાહી હાથ ધરીને ડુપ્લીકેટ કોલગેટના ટૂથપેસ્ટના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર યુનિટને પકડી પાડી છે ગાગોદર પીઆઈ વી.એ. સેંગલ અને ટીમે તેમના સ્ટાફે બાતમીના આધારે રેઇડ કરી હતીગાગોદર પોલીસે કુલ રૂ.9,43,574 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે,