ભાવનગર શહેર: જિલ્લા વિવિધ વિસ્તારના ખેડૂતો દ્વારા DSP કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓના વાડી ખેતરે કેટલા શખ્સો દ્વારા હેરાનગતિ કરાતી હોય જે મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.