પ્રમુખ કિરણભાઈ લાકડાવાળા ની આગેવાનીમાં આવેદન આપ્યું..બારડોલી ખાતે નગર કોંગ્રેસ દ્વારા આવેદન આપ્યું હતું...Sir ની કામગીરી બાબતે ફેર વિચારણા કરી સ્પષ્ટતા કરવા માંગ કરી છે...જેનો ના નામો 2002 ની યાદી માં હતા તેઓ માટે પણ નવી નોટિસો આવી રહી છે...અને ફરી થી વધુ પુરાવાઓ ની માંગણી કરાઈ રહી છે...પુરાવાઓ જમા કરવા માં પણ મુશ્કેલી પડી રહી હોવાનો ઉલ્લે