માંગરોળ: પીપોદરા જીઆઇડીસી માંથી એલસીબી ની ટીમે જુગાર રમતા ૧૬ જુગારીઓને ₹૧,૫૧,૩૯૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા
માંગરોળ તાલુકાના પીપોદરા ગામની જીઆઇડીસી માંથી એલસીબી ની ટીમે જુગાર રમતા 16 જુગારીઓને ₹1,51,390 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તમામ વિરુદ્ધ જુગાર ધારા ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી