આણંદ શહેર: બોરસદ ચોકડી નજીક ઉભા કરવામાં આવેલ જાહેર શૌચાલય બંધ રખાતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે
વડાપ્રધાન મોદીના પહેલાં શૌચાલય ના દાવા નિષ્ફળ કરતું કરમસદ આણંદ મનપા તંત્ર, બોરસદ ચોકડી પરના જાહેર શૌચાલય બંધ રખાતાં ઉઠ્યા સવાલ,દશક પૂર્વ વડાપ્રધાન મોદી દ્વારા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન હાથ ધર્યું હતું.જે બાદ પ્રથમ શૌચાલય પછી દેવાલય નું અભિયાન હાથ ધરતાં તેમના અભિયાન ને કરમસદ આણંદ મનપા તંત્ર પોકળ સાબિત કરતું હોય તેમ બોરસદ ચોકડી ખાતે ઉભા કરવામાં આવેલ જાહેર શૌચાલય બંધ રખાતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.