છોટાઉદેપુર: ગાંધી જયંતિ નિમિત્તે જશુભાઈ રાઠવા સહિતના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ
મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવાએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. આ સાથે જ ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો.