જેસર: મહુવા રોડ સહિતના રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સાંસદ ઉપસ્થિત રહ્યાં
જેસર મા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ખાતમુર્હુત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો અને વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં આરસીસી રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવશે આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા