ગોધરા: ગોધરામાં સ્વામી રમેશ પ્રકાશ મહારાજના સાનિધ્યમાં બે દિવસીય સત્સંગ અને જન્મોત્સવનું ભવ્ય આયોજન
ગોધરામાં સ્વામી રમેશ પ્રકાશ મહારાજના સાનિધ્યમાં બે દિવસીય સત્સંગ અને જન્મોત્સવનું ભવ્ય આયોજન,ગોધરા શહેરમાં સિંધી સમાજ દ્વારા ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 જૂન અને 1 જુલાઈ 2026 ના રોજ પૂજ્ય સ્વામી રમેશ પ્રકાશ મહારાજના પાવન સાનિધ્યમાં બે દિવસીય સત્સંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ અંગે સિંધી સમાજના અગ્રણી મુરલીભાઈએ વિગતો આપતા જણાવ્યું કે સમાજના લોકોમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં યોજાઈ