Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શહેરના બેલીમ ફળીયામાં આવેલ એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી.

Godhra, Panch Mahals | Apr 25, 2026
ગોધરા શહેરના બેલીમ ફળીયામાં શોર્ટ સર્કિટને કારણે રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈને બીજા માળ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે ઘરમાં રહેલ ઘરવખરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સામાન બળી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે.

MORE NEWS

ગોધરા: શહેરના બેલીમ ફળીયામાં આવેલ એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની હતી. - Godhra News