Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: સબ જેલ ખાતેથી માનવતા અને ઉજ્જવળ ભવિષ્યની રાહ ચીંધતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી

Godhra, Panch Mahals | Jun 26, 2026
ગોધરા સબ જેલ ખાતેથી માનવતા અને ઉજ્જવળ ભવિષ્યની રાહ ચીંધતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે સબ જેલમાં બંદીવાન તરીકે રહેલા મહિલાના 4 વર્ષના માસુમ બાળકનું આંગણવાડીમાં નામાંકન કરવામાં આવ્યું,ગોધરાની સબ જેલમાં કાચા કામના બંદીવાન તરીકે સજા કાપી રહેલા એક માતા સાથે તેમનો ૪ વર્ષનો માસૂમ પુત્ર દશરથ ટીનાભાઈ નાયક પણ માતા સાથે જેલના વાતાવરણમાં રહે છે સામાન્ય રીતે જેલની ચાર દીવાલો વચ્ચે બાળકોનું બાળપણ અને તેમનું પ્રાથમિક શિક્ષણ રુંધાતું હોય છે.

MORE NEWS