મહેમદાવાદ: વિકાસ સપ્તાહ અંતર્ગત ધારાસભ્યશ્રીની ઉપસ્થિતીમાં મકવા ગામે યોજાયો ભવ્ય કાર્યક્રમ, જેમાં ગ્રામજનો સાથે સૌજન્ય મુલાકાત કરાઈ
મહે. તાલુકાના માકવા ગામે ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં વિકાશ સપ્તાહ અંતર્ગત યોજાયો ભવ્ય કાર્યક્રમ. માકવા ગામે કાર્યક્રમ થકી ગ્રામજનો સાથે કરાઈ સૌજન્ય મુલાકાત. પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના અને અન્ય અનેક કલ્યાણકારી યોજનાઓ ગામના લોકો સુધી પહોંચતા ધારાસભ્યશ્રીએ ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય થકી માહિતી અપાઈ. ત્યારે ગ્રામજનોએ સરકારશ્રી તૅમજ ધારાસભ્યશ્રી આભાર માન્યો.