ગોધરા: ભામૈયા પાસેથી ₹૮૬ લાખની કિંમતના ૮૬૦ ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી હેરાફેરી મામલે આરોપીઓના બે દિવસના રિમાન્ડ
વન વિભાગે આરોપી ભારતભાઈ માવજીભાઈ વાગડિયા અને વિપુલભાઈ મનાભાઈ નીનામા ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા ગઇ કાલે 18 મે ના રોજ પંચમહાલ એસ.ઓ.જી. પોલીસની ટીમે ગોધરા ના ભામૈયા પાસેથી ₹૮૬ લાખની કિંમતના ૮૬૦ ગ્રામ શંકાસ્પદ ‘એમ્બરગ્રીસ’ (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે બે ઇસમોને અમદાવાદ હાઈવે ભામૈયા પાસે થી ઝડપી પાડ્યા હતા પોલીસે 90 લાખ ઉપરાંત મુદામાલ કબ્જે લઈ કાયદેસર કાર્યવાહી હાથ