દસ્ક્રોઈ: ઓછી આવક ધરાવતા માટે
7825 મકાનો બનશે; 1 બેડરૂમ-હોલ સાથેની સુવિધા, વાંચો ક્યાં-કેટલા ઘર બનાવાશે
ઓછી આવક ધરાવતા માટે 7825 મકાનો બનશે; 1 બેડરૂમ-હોલ સાથેની સુવિધા, વાંચો ક્યાં-કેટલા ઘર બનાવાશે રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે અને મકાનો મળવા હવે ખૂબ મોંઘા થઈ રહ્યા છે, ત્યારે આર્થિક રીતે નબળા લોકોને ઘરનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 7825 જેટલા 1 BHK ફ્લેટ બનાવવામાં આવશે. શહેરના