દસ્ક્રોઈ: સરખેજ પોલીસે ૭ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો: બંગલામાં છરીના હુમલા કરી લૂંટ કરનાર યુવક ગિરફતાર
સરખેજ પોલીસે ૭ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો: બંગલામાં છરીના હુમલા કરી લૂંટ કરનાર યુવક ગિરફતાર અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.૧૪ ડિસેમ્બર ૨૦૨૫ની રાત્રે એક બંગલામાં ચાર અજાણ્યા ઇસમોએ ગુપ્તપણે પ્રવેશ કરી રહેવાસીને છરીઓ બતાવી જાનનો ભય પેદા કર્યો હતો. તેમણે રહેવાસીને ઈજા પહોંચાડી રોકડ રૂ.૧ લાખ તથા ઈમીટેશન જ્વેલરી સહિત કુલ રૂ.૧.૨૫ લાખની લૂંટ કરી હતી.આ ગુનામાં સામેલ અને છેલ્લા સાત મહિનાથી વોરન્ટ પર ફરાર રહેલ આરોપી રાકેશ સોની ઓફ રામલ