Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સંતરામપુર: કડાણામાં ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા તળાવો ભરી રહ્યા પાણીનું કાર્ય શરૂ

Santrampur, Mahisagar | Jul 31, 2026
કડાણા તાલુકાના વડાજાપા ખાતે ડૉ. કુબેર ડિંડોરના હસ્તે ડાબા કાંઠા નહેરમાંથી તળાવો ભરવા માટે પાણી છોડવાની કામગીરી આજથી શરૂ થઈ. આ પાણીથી ખેડૂત અને પશુપાલકો માટે સિંચાઈ અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મદદ મળશે.