ભાવનગર શહેર: ટોપ 3 સર્કલ નજીક આવેલા રજવાડી મામાદેવના સાનિધ્યમાં ધ્રુમાંદેવી માતાજીનો પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ યોજાશે
Bhavnagar City, Bhavnagar | Jun 20, 2026
ભાવનગર શહેરના ટોપ થ્રી સિનેમા નજીક આવેલા રજવાડી મામાદેવના સાનિધ્યમાં ધ્રુમાદેવી માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ગુજરાતમાં સર્વપ્રથમ વખત ધ્રુમાદેવી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં હજારો લાખોની સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવશે.