દસ્ક્રોઈ: બાકરોલ અને દાણીલીમડાના કરુણા મંદિરમાં શહેરનું પ્રથમ ઝીરો વેસ્ટ કેમ્પસ
બાકરોલ અને દાણીલીમડાના કરુણા મંદિરમાં શહેરનું પ્રથમ ઝીરો વેસ્ટ કેમ્પસ:પશુઓનાં છાણમાંથી 46 કિલો બાયોગેસ અને 35 યુનિટ વીજળીનું ઉત્પાદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD)એ શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી બાકરોલ અને દાણીલીમડાના કરુણા મંદિર(ઢોરવાડા) ખાતે રાખ્યા છે. કરુણા મંદિર ખાતે એક ટનની ક્ષમતાનાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. જેમાં રોજ અંદાજે 46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસની સાથે સાથે