Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: કાંકણપુરના સેવાશ્રમ વૃદ્ધાશ્રમમાં સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા અનાજ, કપડાં અને તબીબી સહાયનું વિતરણ

Godhra, Panch Mahals | Jun 15, 2026
કાંકણપુરના 'સેવાશ્રમ વૃદ્ધાશ્રમ' ખાતે જાણીતા સમાજસેવી હાજી ફિરદોસ કોઠી અને તેમના પુત્ર ડૉ. હકીમ કોઠીએ વડીલોની મુલાકાત લઈ પ્રશંસનીય સેવાકાર્ય કર્યું હતું. હાજી ફિરદોસ કોઠીએ આશ્રમના વિકાસ માટે રોકડ રકમ અને વડીલો માટે ત્રણ મહિનાના અનાજની સહાય આપી હતી, જ્યારે ડૉ. હકીમ કોઠીએ વડીલોને બે જોડી કપડાં અને રોકડનું વિતરણ કર્યું હતું. વધુમાં, ડૉ. હકીમે દર અઠવાડિયે મફત તબીબી તપાસ અને સારવાર આપવાની જાહેરાત કરી હતી. આશ્રમના સંચાલકોએ દાતા પરિવારનો આભાર માન્યો હતો

MORE NEWS