બ્રેકીંગ સાબરમતી વણઝારા ચાલીમાં બુટલેગરો અને સ્થાનિકો વચ્ચે થઈ મારામારી બુટલેગર મોપેડમાં દારૂ ફરીને જતા મોપેડ સગીર યુવકને મારી ટક્કર સ્થાનિક લોકોએ મોપેડ ચાલકને ધીરે ચલાવવા કરી ટકોર ઉસકેરાયેલા મોપેડ ચાલકે સ્થાનિક લોકો સાથે કરી દાદાગીરી બંને પક્ષો વચ્ચે થઈ મારામારી