સોનગઢ: સોનગઢમાં ૧૨મો સેવા સેતુ કાર્યક્રમ: કલેક્ટર દેવ ચૌધરીએ અધિકારીઓને આપી ખાસ સૂચના
Songadh, Tapi | Oct 2, 2026 સોનગઢના રંગઉપવન ભવન ખાતે ૧૨મા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી કલેક્ટર દેવ ચૌધરીએ હાજર રહીને અધિકારીઓને અરજદારોને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપવા સૂચના આપી હતી અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.