ઘોઘા: ઘોઘા તાલુકાના ઉખરલા ગામે વલી પીર બાપુનો ઉર્ષ સાનો સૌકત થી ઉજવાયો
ઘોઘા તાલુકાના ઉખરલા ગામે વલી પીર બાપુનો ઉર્ષ સાનો સૌકત થી ઉજવાયો આજરોજ તા. 3/12/25 ને બુધવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ઉખરલા ગામે દર વર્ષની પરંપરા ગત રીતે આ વર્ષે પણ વલી પીર બાપુનો ઉર્ષ સાનો સૌકત થી ઉજવાયો આ ઉર્ષ શરીફ માં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા .......