ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કૃષ્ણનગર આનંદનગર વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 22, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાકીના આધારે કૃષ્ણનગર આનંદનગર વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ રીતે જણાતા જેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે મુદ્દા માલ કબજે કરી શખ્સ વિરોધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.