Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભુજમાં ટ્રેક્ટરે સાઇકલસવારને કચડી નાખતા કરુણ મોત

Bhuj, Kutch | Apr 9, 2026
ભુજમાં ટ્રેક્ટરે સાઇકલસવારને કચડી નાખતા કરુણ મોત ​ભુજના સરપટ નાકા પાસે કુરિયરનું કામ કરતા ૪૮ વર્ષીય રઉફભાઈ બેકરીવાલા સાઇકલ પર જઈ રહ્યા હતા, ત્યારે રિવર્સમાં આવતા ટ્રેક્ટરે તેમને હડફેટે લેતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

MORE NEWS