સિહોર: જાંબાળા ખાતે કોળી સમાજની અગત્યની મીટીંગ મળી અશોક મામસીની આગેવાની હેઠળ નિર્દોષ લોકો પર કેસ પાછા ખેંચવા બાબત
સિહોર શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો હાલ જાંબાળા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજી. ન્યૂ દિલ્હી ભાવનગર જિલ્લા યુવા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા (મામસી) ના ઘરે ઉપસ્થિત રહ્યા ત્યારે એકત્રિત થયેલા તમામ કોળી સમાજના આગેવાનો જે તે સમયે પાટીદાર આંદોલન વખતે નિર્દોષ પાટીદાર યુવાનો સાથે થયેલ ખોટા કેસો ભાજપા સરકાર દ્વારા પરત લેવામાં આવતા હોય તો અમારી અગાઉ લેખિત રજૂઆત મુજબ અમારા કોળી સમાજન કેસ પણ પાછા ખેંચી લે